SKIP TO MAIN CONTENT

સબળ ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચન્દ્રની સરસ્વતી સમ્માન માટે પસંદગી

Sitanshu Yashaschandra
Source: Supplied

એક જુદી ભાત પાડનાર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પદ્મ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રની વર્ષ 2017નાં સાહિત્ય ક્ષેત્રનાં બહુમૂલ્ય એવાં સરસ્વતી સમ્માન માટે પસંદગી કરવામાં આવી છે. એમની સાથેની આ ખાસ વાતચીતમાં સાંભળવા મળશે એમના જ અવાજમાં એમની પુરસ્કૃત કૃતિ 'વખાર'ની કેટલીકખૂબ ચોટદાર પંક્તિઓ.

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

એક જુદી ભાત પાડનાર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પદ્મ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રની વર્ષ 2017નાં સાહિત્ય ક્ષેત્રનાં બહુમૂલ્ય એવાં સરસ્વતી સમ્માન માટે પસંદગી કરવામાં આવી છે. એમની સાથેની આ ખાસ વાતચીતમાં સાંભળવા મળશે એમના જ અવાજમાં એમની પુરસ્કૃત કૃતિ 'વખાર'ની કેટલીકખૂબ ચોટદાર પંક્તિઓ.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now