SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત ગરબા રજૂ કરવાનો પ્રયત્ન: હાર્દિક-ઇશાની દવે

302139089_629806295172321_5710907620021074689_n.jpg
Singer Hardik and Ishani Dave. Credit: Dhrumil Desai/Ishani Dave Facebook

પ્રસિદ્ધ ગુજરાતી ગાયક હાર્દિક અને ઇશાની દવે હાલમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેમણે દેશના વિવિધ શહેરોમાં ગરબાના કાર્યક્રમો વિશે અને બ્રિસબેનમાં યોજાઇ રહેલી ઇવેન્ટના આયોજક જોગીન્દ્ર મોદીએ વિના મૂલ્યે પ્રવેશના વિચાર અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.

Published

Updated

By Vatsal Patel

Source: SBS

Skip to podcast episode content

પ્રસિદ્ધ ગુજરાતી ગાયક હાર્દિક અને ઇશાની દવે હાલમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેમણે દેશના વિવિધ શહેરોમાં ગરબાના કાર્યક્રમો વિશે અને બ્રિસબેનમાં યોજાઇ રહેલી ઇવેન્ટના આયોજક જોગીન્દ્ર મોદીએ વિના મૂલ્યે પ્રવેશના વિચાર અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now