ઓસ્ટ્રેલિયામાં વસતા ઘણા ભારતીયો મતદાન કરવા ભારત જવાના છે અથવા ગયા છે. તો અમે વાત કરી એવા કેટલાક ગુજરાતીઓ સાથે જેઓ મતદાન કરવા ભારત જવાના છે. તેઓએ SBS Gujarati સાથે વાત કરી તેમને અસર કરતાં મુદ્દાઓ અને મતદાનના મહત્વ વિષે.
Share
LIVE, FREE and EXCLUSIVE

Published
Updated
By Harita Mehta
Source: SBS
Share this with family and friends
