'હાથી ઈન ધ રૂમ' દ્વારા સિડનીમાં મૅન્ટલ હૅલ્થ વર્કશૉપ.

Team members of HIR Source: Vidhisha Khetwani
ન્યુ સાઉથ વૅલ્સ ઑક્ટોબર મહિનાને 'મૅન્ટલ હૅલ્થ મન્થ' તરીકે ઉજવે છે. આ પ્રસંગે ગૌરી આહુજા સમજાવે છે શું છે માનસિક સ્વાસ્થ્ય અને કેવી હોય છે માનસિક બીમારીઓ. આગળ એ વાત કરે છે સાઉથ એશિયન લોકોને અસર કરતા આ અગત્યના મુદ્દા વિષે અને એ અંગે લોકોમાં ફેલાયેલા સંકોચ વિષે. માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતિ લાવવા 'હાથી ઈન ધ રૂમ' નામની સંસ્થાએ 22 ઓક્ટોબરે સિડનીમાં એક મૅન્ટલ હૅલ્થ વર્કશૉપનું આયોજન કર્યું છે. વિગતે જાણીએ આ વાતચીતમાં.
Share