માનસિક આરોગ્ય સામે ઝઝૂમતા લોકોને શારીરિક સમસ્યા થવાની શક્યતા વધુ

یک کلاس یوگا Source: Getty Images
કોરોનાવાઇરસની મહામારી દરમિયાન ઘણા લોકો સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહ્યા, જોકે, બીજી તરફ એવા પણ લોકો હતા જેઓ બિમાર પડ્યા. જે લોકો ભાગ્યે જ બિમાર પડે છે તેમની તંદુરસ્તીનું રહસ્ય શું છે, આવો જાણિએ.
Share




