કોવિડ-19 રસી સહિત ખોટી વિગતો ભરનારા મુસાફરોને જંગી દંડ, એક વર્ષ સુધી જેલની સજાનો નિયમ

Wasafiri wawasili katika uwanja wakimataifa wa ndege wa Sydney wakivaa barakoa. Source: AAP
ઓસ્ટ્રેલિયન સરકારના નવા નિયમ પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ટ્રાવેલ ડીક્લેરેશનમાં વિગતો ન ભરવા બદલ મુસાફરને 6600 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ અને ખોટી અથવા ગેરમાર્ગે દોરતી વિગતો ભરવા બદલ 12 મહિના સુધી જેલની સજા પણ થઇ શકે છે.
Share