મુંબઈમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ
People walk through a waterlogged street following heavy rains in Mumbai on Tues 29 Aug Source: AAP AP Rajanish Kakade
અતિવૃષ્ટિને પગલે સરકારી અને ખાનગી કાર્યાલયોએ કર્મચારીઓને વહેલા છુટા કરી દીધા પરંતુ લાખો લોકોને ઘરે પહોંચવા કોઈ વાહન ચાલી શકે એમ નહોતા તો દવાખાનામાં પાણી ભરાતા દર્દીઓને ઉપલા માળે ખસેડવાની ફરજ પડી છે. મુંબઈમાં ઉભી થયેલી પૂરની પરિસ્થિતિનો ચિતાર હિરેન મહેતા પાસે થી.
Share




