શરણાર્થીઓને પગભર કરવા કાર્યરત સંસ્થાઓ અને તેમની સક્સેસ સ્ટોરી

Pemba and her former colleagues at the Harmony on Carmody Cafe Source: Amy Chien-Yu Wang
ઓસ્ટ્રેલીયામાં આ સપ્તાહે ઉજવાઈ રહેલા રેફ્યુજી વિક (૧૭ થી ૨૩ જૂન)નો મુખ્ય સંદેશ છે #WithRefugees. શરણાર્થીઓની સલામતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવા તેમની સાથે ઉભેલા લોકો અને સંસ્થાઓના કાર્યો પર આ અઠવાડિયે ખાસ પ્રકાશ પાડવામાં આવે છે. આવો એક નજર નાખીએ શરણાર્થીઓને પગભર કરવા કાર્યરત સંસ્થો પર અને તેમની success stories પર.
Share