કોવિડ-19 દરમિયાન ઓસ્ટ્રેલિયાના નાના વેપાર - ઉદ્યોગોને મદદ

Phillip and Vicky Skorsis Source: SBS
કોવિડ-19 મહામારી દરમિયાન નાના વેપાર - ઉદ્યોગોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ વેપાર - ઉદ્યોગોની સેવા અને ચીજવસ્તુની ઓનલાઇન માધ્યમ દ્વારા ખરીદી કરીને તેમને મદદ થઇ શકે છે. વિગતો મેળવીએ અહેવાલમાં.
Share