ઉનાળાની રજાઓ પુરી કરી શાળાએ પાછા ફરી રહેલા વિદ્યાર્થીઓ માટે કોરોનાવાઇરસથી સુરક્ષિત રાખી શકે તેવી પ્રક્રિયાઓ ઉમેરવામાં આવી છે.તેને કારણે ઘણા બાળકો ઉત્તેજના અને ચિંતા અનુભવી રહયા છે. મહામારીમાં નિરંતર બદલાઈ રહેલી પરિસ્થિતિથી ચિંતિત બાળકોને મદદ કરવા માતા-પિતા કે અન્ય વાલીઓએ લેવા જેવા પગલાં.