વાર્તાલાપમાં સાંભળો
- નોર્વેમાં કોરોનાવાઇરસની રસી લીધા બાદ બનેલી ઘટનાઓમાંથી ઓસ્ટ્રેલિયા શું ધ્યાન રાખી શકે
- ઓસ્ટ્રેલિયા સંભવિત રસીની અછત અંગે કેવા ઉપાયો કરી શકે
- રસીના બે ડોઝના મહત્વ તથા પ્રથમ ડોઝ લીધા બાદ વાઇરસ સામે શરીરને મળતું રક્ષણ
- શું રસીનો એક ડોઝ લીધા બાદ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકાય
- પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ક્યારે લઇ શકાય
- રસીકરણ અગાઉ માંદગી હોય તો શું ધ્યાનમાં રાખી શકાય
- વર્તમાન સમયમાં કેન્સર, ડાયાબિટીસ જેવી અન્ય કોઇ બિમારીનો સામનો કરતા લોકોએ શું તકેદારી રાખવી.
Advertisement