"ગાર્ગી પુરસ્કાર" દ્વારા ઓસ્ટ્રેલિયાની મહિલા પ્રતિભાઓ સન્માનિત થશે

Hindu Council to honour women achievers. Source: SBS Gujarati
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા નવા વાર્ષિક સન્માનની શરૂઆત થઇ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં સમાજજીવનના જુદાજુદા ક્ષેત્રોમાં પ્રદાન કરનાર મહિલાઓને ‘ગાર્ગી એવોર્ડ’થી સન્માનિત કરાશે. હિંદુ કાઉન્સિલની આ અને અન્ય પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી રહ્યા છે પ્રમુખ શ્રી પ્રકાશ મહેતા.
Share