ઘર અને ઘરવખરી ના રક્ષણ માટે હોમ એન્ડ કોન્ટેન્ટ વીમો
AAP Source: AAP
ઘર અને ઘરવખરી નો વીમો શું કુદરતી આફતો સામે જ રક્ષણ આપે કે કોઈ ચોરી કે લુંટ સામે પણ રક્ષણ આપી શકે ? શું આ વીમો ફોન પર લઇ શકાય ? આવા વિવિધ પાસા અંગે માહિતી આપતા તજજ્ઞ વિજય રાજે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




