નવા ડેટા દર્શાવે છે કે ઘરોના ભાવમાં વધારો થવાથી નવા ખરીદદારોને ત્રણ વ્યાજ દર ઘટાડાના ફાયદાઓ અસરહીન બન્યા છે. હાઉસિંગ માર્કેટમાં પ્રવેશવા માંગતા ઓસ્ટ્રેલિયાનોની હાલત કફોડી બની છે આ ઉપરાંત રાજધાની શહેરોમાં ભાડાના ભાવ પણ વધી રહ્યા છે જેને લીધે પરિસ્થિતિ વધારે વણસી રહી છે
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm







