વિમુદ્રીકરણના કારણે રણોત્સવ પ્રભાવિત
- CC BY-SA 2.0 Wikimedia Commons Source: - CC BY-SA 2.0 Wikimedia Commons
ગુજરાત પર્યટનના મહત્વના આકર્ષણ સમાન કચ્છ રણોત્સવને વિમુદ્રીકરણના કારણે મોટી અસર થઇ છે. આ વર્ષે પર્યટકો ની સંખ્યા ઘટી છે. હસ્તકલાના કારીગરોને પણ મોટું નુકસાન થાય તેવી સંભાવના છે. આ મુદ્દે વિગતવાર માહિતી આપી રહ્યા છે પત્રકાર સંજય ઉપાધ્યાય
Share




