કેટલા અવાજ પર બહેરાશ આવી શકે ?
મોટા અવાજથી કાનને નુકસાન થાય છે એ તો સૌ જાણે છે, પણ કેટલું નુકસાન અને કેવી રીતે? વર્લ્ડ હીયરીંગ ડે (3જી માર્ચ) નિમિત્તે કાન, નાક, ગળાના નિષ્ણાત ડો. હિમાંશુ ઠક્કર પાસેથી રોજિંદા વપરાશના ઉપાયો જાણી લઈએ - હેડફોન કેવા હોવા જોઈએ, સંગીત અને ટીવીનો વોલ્યૂમ કેટલો રાખવો, કાનની અન્ય શું કાળજી લેવી?
Share