જનગણનામાં એકઠી થયેલ તમારી વિગતો કેટલી સુરક્ષિત ?
Census Population (John Lund/Getty Images) Source: Getty Images
આ વર્ષની વસ્તીગણતરી માં પહેલી વાર નામ અને સરનામું ભરવું ફરજીયાત છે અને બધી વિગતો ચાર વર્ષ સુધી સંગ્રહ કરવા માં આવશે . આવો જોઈએ Australian Bureau of Statistics પાસે તમારી આ વિગતો કેટલી સુરક્ષિત છે.
Share