ચીનના સામ્યવાદી પક્ષની બેઠક પર આખા વિશ્વની નજર શા માટે મંડાઈ છે?

Sunday, Oct. 15, 2017 photo, a security person approaches a woman near the slogan "Without the Communist Party, There Would Be No New China" . Source: AP
ચીનના સામ્યવાદી પક્ષનું ઓગણીસમું અધિવેશન શરુ થયું છે ત્યારે ત્યાં લેવાયેલા નિર્ણયોની આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી અસર જોવા મળી શકે છે?
Share