Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વેજીટેરીયન લેમિંગ્ટન બનાવવાની સરળ રીત

Lemington Recipe.jpg

Lemington Recipe. Source: SBS

ક્રિસમસના તહેવાર દરમિયાન ઓસ્ટ્રેલિયાની પારંપરિક વાનગી એટલે લેમિંગ્ટન. આ વાનગી માર્કેટમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે પરંતુ તેમાં ઇંડા હોવાના કારણે ઘણા શાકાહારી લોકો તેને આરોગી શકતા નથી. છેલ્લા દસ વર્ષથી લેમિગ્ટન બનાવતા રૂચીબહેન કાસવે ઇંડાના ઉપયોગ વિના લેમિંગ્ટન બનાવવાની સરળ રીત SBS Gujarati સાથે શેર કરી હતી.

Published

Presented by Mirani Mehta

Source: SBS

Share this with family and friends

ક્રિસમસના તહેવાર દરમિયાન ઓસ્ટ્રેલિયાની પારંપરિક વાનગી એટલે લેમિંગ્ટન. આ વાનગી માર્કેટમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે પરંતુ તેમાં ઇંડા હોવાના કારણે ઘણા શાકાહારી લોકો તેને આરોગી શકતા નથી. છેલ્લા દસ વર્ષથી લેમિગ્ટન બનાવતા રૂચીબહેન કાસવે ઇંડાના ઉપયોગ વિના લેમિંગ્ટન બનાવવાની સરળ રીત SBS Gujarati સાથે શેર કરી હતી.

વાનગી બનાવવા માટે જરૂરી સમય અને સામગ્રી:

આ વાનગી બનાવવાનો સમય 50 મિનિટ

વાનગી બનાવવા માટેની સામગ્રી:

  • 1 કપ મેંદાનો લોટ
  • 1/2 કપ દૂધ પાવડર
  • 3/4 કપ ખાંડ
  • 4 ટેબલ સ્પૂન માખણ
  • 1/2 કપ દૂધ
  • 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  • 1 ટી સ્પૂન વેનીલા એસ્ટ્રેક્ટ ચોકલેટ સોસ બનાવવા માટે
  • 1 કપ આઇસીંગ શુગર
  • 1/4 કપ કોકો પાવડર
  • 3 ટેબલસ્પૂન બટર
  • પાણી જરૂરીયાત મુજબ
  • ડેકોરેશન માટે 1 કપ છીણેલું કોપરું

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now