Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

નવો ધંધો કેવી રીતે શરૂ કરી શકાય, ટીપ્સ મેળવો બિઝનેસ મોટીવેટર કુલદિપ કલેર પાસેથી

315410250_10226669445655197_2788703627967864497_n.jpg

ગુજરાતીઓ વ્યવસાય માટે ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ જ્યારે નવો ધંધો ચાલુ કરવો હોય તો તે એક સાહસ માંગી લે છે. નાના-મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને ધંધો કેવી રીતે વિકસાવવો તેની સલાહ આપી રહ્યા છે, ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્ઝરનો એવોર્ડ પ્રાપ્ત કરનાર કુલદિપ કલેર.

Published

By Mirani Mehta

Source: SBS

Share this with family and friends

ગુજરાતીઓ વ્યવસાય માટે ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ જ્યારે નવો ધંધો ચાલુ કરવો હોય તો તે એક સાહસ માંગી લે છે. નાના-મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને ધંધો કેવી રીતે વિકસાવવો તેની સલાહ આપી રહ્યા છે, ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્ઝરનો એવોર્ડ પ્રાપ્ત કરનાર કુલદિપ કલેર.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now