જાણો, કોરોનાવાઇરસ બાદ સ્વિમીંગ ક્લાસિસનું સ્વરૂપ કેવું હશે

Swimming lessons have stopped due to the coronavirus pandemic Source: Getty
કોરોનાવાઇરસના કારણે વિવિધ મનોરંજન, રમતગમતની સુવિધા ધરાવતા સ્થળો તથા સ્વિમીંગપૂલે તેમની સર્વિસ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે ઓસ્ટ્રેલિયા ધીરે - ધીરે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જાણિએ, સ્વિમીંગપૂલમાં લેસન લેતી વખતે કેવા નિયમોનું પાલન કરવું પડશે.
Share