કોરોનાવાઇરસની રસીનું માનવ પરીક્ષણ ક્વિન્સલેન્ડમાં શરૂ થયું

Tests begin of COVID-19 vaccine at University of Queensland Source: AAP/UNIVERSITY OF QUEENSLAND POOL
ક્વિન્સલેન્ડમાં 120 સ્વયંસેવકો પર કોરોનાવાઇરસની રસીનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જો પરીક્ષણ સફળ થશે તો મેલ્બર્ન સ્થિત બાયોટેક્નોલોજી કંપની રસીનું ઉત્પાદન શરૂ કરશે.
Share