16 વર્ષની વયે યુનિવર્સીટીમાં એડમિશન અને આઈ.ટી કંપની ચલાવનાર કૌશલ

Kaushal Ottem Source: SBS
ઓસ્ટ્રેલિયામાં શરુ થયેલા નવા યુનિવર્સીટીના અભ્યાસ સત્રમાં 18 વર્ષથી ઓછી ઉંમરે એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે. જાણીએ કહાની મેલ્બર્નના આ કિશોરની જે દિવસે વિદ્યાર્થી છે અને રાત્રે આંત્રપ્રિન્યોર.
Share