૨૦૧૭ બિઝનેસ એવોર્ડ્સમાં ફાઇનલિસ્ટ - સપના શાહ
Sapna Shah Source: Sapna Shah
જે ઓનરોડ ડ્રાઇવિંગ સ્કૂલ થકી તેઓ બિઝનેસ લીડર ઓફ ધ યરના ટોચના પાંચ ફાઇનલિસ્ટમાં સ્થાન પામ્યા છે , તે શરૂ કરવા પાછળ માત્ર કમાવાનો ઉદેશ્ય નહોતો તેમ સપના જણાવે છે. તો પછી બિઝનેસ જગતમાં શા માટે અને કેવી રીતે પદાર્પણ કર્યું, આવો જાણીયે સપના શાહ પાસેથી. આ વર્ષના ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા બિઝનેસ એન્ડ કોમ્યુનિટી એવોર્ડ્સના વિજેતા ૧૩ ઓક્ટોબરના રોજ બ્રિસ્બેનમાં જાહેર થશે.
Share