હાલમાંજ ICCR અને યુનિવર્સીટી ઓફ વોલોન્ગોન્ગ વચ્ચે ICCR ચેર ઓફ ઇન્ડિયન સ્ટડીઝ શરુ કરવા અંગે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી કરવામાં આવી. આગામી શૈક્ષણિક સત્ર થી શરુ થતા આ કાર્યક્રમમાં ભારતના અર્થશાસ્ત્ર, રાજકારણ, કલા અને સંસ્કૃતિ વિષે વિવિધ કાર્યક્રમો અને શોર્ટ ટર્મ કોર્ષ નું આયોજન કરવામાં આવશે.