શું આપ વ્યક્તિગત ટેક્સ રિટર્ન ભરવાની તારીખ ચુકી ગયા છો?
Public domain Source: Public domain
વ્યક્તિગત ધોરણે ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31મી ઓક્ટોબર હતી, જો આપ આ તારીખ ચુકી ગયા હોવ તો હજી પણ ટેક્સ રિટર્ન ભરવાનો એક વિકલ્પ છે. આ અંગે માહિતી આપી રહ્યા છે શ્રી અમિત ભૂટા જેઓ ટેક્સ એજન્ટ અને પબ્લિક એકાઉટંટ સંસ્થાના સભ્ય છે.
Share




