બાળ મનોચિકિત્સક ડો રઈશ મણિયાર કહે છે મનના વિચારો જ વાણી અને વર્તનમાં છલકાશે. ઇન્ટરનેશનલ ડે ફોર ગર્લ ચાઈલ્ડ નિમિત્તે આવો જોઈએ જાણે અજાણે વાણી અને વર્તનથી કહેવાયેલ વાતોની દીકરી ઉપર કેવી અસર પડે છે.
Share

Published
Updated
By Nital Desai
Source: SBS
Share this with family and friends