પેરામેટ્ટા મતવિસ્તાર ના અપક્ષ ઉમેદવાર : મહેશ રાજ
Mahesh Raj/Facebook Source: Facebook
અપક્ષ ઉમેદવાર મહેશ રાજે હરિતા મહેતા ને આપેલ વિશેષ મુલાકાત માં તેમના પેરામેટ્ટામતવિસ્તાર ના મુખ્ય પ્રશ્નો અને તેઓને રાજકારણ માં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી જેવી વિગતો આપી છે.
Share




