ભારત સરકારે એક હજાર અને 500 રૂપિયાની તમામ નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી છે
Rs.500 and Rs.1000 notes, in Bangalore, India Source: AAP
એક અચાનક આવી પડેલી જાહેરાત દ્વારા ભારત સરકારે એક હજાર અને ૫00 રૂપિયાની તમામ નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી છે. હવે એનાં બદલે નવી નોટ આવવાની છે. દેશભરમાં અને વિદેશવાસી ભારતીયો પાસે થી ચલણી નોટો પાછી લેવા માટે કરાયેલ વ્યવસ્થા વિષે વિગતે વાત કરી રહ્યા છે વિશેષ સંવાદદાતા હિરેન મહેતા
Share




