ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ભારત શ્રેણીમાં 0-1થી પાછળ પડી ગયું છે. યુવા ખેલાડીઓ ધરાવતી ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ પાસેથી કેવો પડકાર મળી શકે છે એ વિશે વાત કરી રહ્યા છે ક્રિકેટ નિષ્ણાત પ્રકાશભાઇ ભટ્ટ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.