મેલ્બર્નમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી ટી20 મેચ રમાશે. મેચ અગાઉ ભારતીય પ્રેક્ષકોમાં કેવું ઉત્સાહનું વાતાવરણ છે એ વિશે ભારતીય સમર્થકોએ SBS Gujarati સાથે વાત કરી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.










