ઇન્ડિયા યુનાઈટ્સ ફોર એનીલમલ્સ જીવદયા માટે ભારતીયોની વૈશ્વિક પહેલ
ઇન્ડિયા યુનાઈટ્સ ફોર એનીલમલ્સ ચળવળનો મુખ્ય હેતુ જીવદયાના કાયદાઓને વધુ કડક કરવા અને પ્રાણીઓ પ્રત્યે થતી હિંસક ઘટનાઓને રોકવા ભારતના કાયદાઓને કડક બનાવી અને તેના ચુસ્ત અમલીકરણ માટે જાગૃતિ લાવવાનું છે. ઓસ્ટ્રેલિયન ચેપટરના સભ્ય અનુપ પટેલે હરિતા મહેતા સાથે કરેલ વિગતવાર વાતચીત
Share




