ઓસ્ટ્રેલિયામાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરતા ગુજરાતી - ઓસ્ટ્રેલિયન પવિત્રા હાથીએ તાજેતરમાં ભારતમાં અંતરિયાળ વિસ્તારમાં લેહ- લદ્દાખમાં આવેલી સ્કૂલમાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. પવિત્રાને સમાજ સેવાનો વિચાર કેવી રીતે આવ્યો અને ત્યાં વિવિધ પડકારો સામનો કરીને કેવા અનુભવો મેળવ્યા એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm