ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ બાદ અમુક ધાર્મિક અને સામાજિક વિધિઓ કરવામાં આવે છે, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ દુઃખ હળવું કરવા અને માનસિક સ્વાસ્થ્ય ની જાળવણીમાં આ વિધિઓ મહત્વનો ભાગ ભજવે છે. મનોચિકિત્સક ડો. મનન ઠકરાર આ વિષય પર વિગતે જણાવે છે.
Tune into SBS Gujarati at 4 pm every Wednesday and Friday and follow us on Facebook.
Share






