ભારત આગમન કરતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નિયમોમાં ફેરફાર કરાયો

Terminal 3 of New Delhi's Indira Gandhi International Airport. (file) Source: Pradeep Gaur/Mint via Getty Images
ભારત સરકારે કોવિડ-19 મહામારી બાદ સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આગમન કરતા મુસાફરો માટે નિયમોમાં રાહત આપી છે, જે અંતર્ગત, ફરજિયાત RT-PCR ટેસ્ટ તથા 7 દિવસના હોમ ક્વોરન્ટાઇનના નિયમને હટાવ્યો છે.
Share