Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

એક રુપિયામાં ત્રણ ઝેરોક્ષ કાઢવાથી ૧૫ કરોડનું દાન કરવા સુધીની પ્રેરણા યાત્રા

shared image.jfif

Padmashri Jagdish Trivedi at SBS Melbourne Studio Source: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sushen Desai

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


વિદ્યાર્થી જીવનમાં ભારે નિષ્ફ્ળતા બાદ, સંકલ્પના જોરે ત્રણ વાર Ph. D અને પદ્મશ્રી જેવા ખિતાબ મેળવનાર જગદીશ ત્રિવેદીએ જીવનના વાનપ્રસ્થને પોતાની સંપૂર્ણ કમાણી શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે દાન કરવાનો સંકલ્પ લીધો અને તેના અંતર્ગત કરોડો રૂપિયાનું દાન હાલ કરી પણ ચુક્યા છે. તેઓ ઓસ્ટ્રેલિયામાં બની રહેલી પ્રથમ હિન્દૂ શાળા સહાય માટે કાર્યક્રમો કરવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવ્યા ત્યારે તેમને SBSના મેલ્બર્ન સ્ટુડીઓની મુલાકાત લીધી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now