અંકિતા પટેલ, એક એવી યુવતી - જે દુર્ઘટનાના અંધકારમાંથી ઊભી થઇ અને આજે ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં જીવનના રંગોને કેમેરામાં કેદ કરે છે. આશા, આત્મવિશ્વાસ અને આઝાદીથી ભરેલી, આ પ્રેરણાદાયી યાત્રા ઘણા યુવા-યુવતીઓ માટે નવી શરુઆત બની શકે છે. રસપ્રદ સંવાદ સાંભળો આ અહેવાલમાં.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm








