આંતરરાષ્ટ્રીય યોગા દિવસ: દરરોજ 10 મિનિટ યોગા માટે ફાળવી ફિટ રહેવાની ટીપ્સ

International Yoga Day is being celebrated on 21 June.

Source: Supplied by: Ankita Patel

વર્તમાન સમયમાં ઝડપી જીવનશૈલીમાં શારીરિક ફિટનેસ જાળવવી મહત્વપૂર્ણ છે પરંતુ સમયના અભાવના કારણે તેની પર લાંબો સમય ન ફાળવી શકાય તો દિવસમાં 10 મિનિટ ફાળવીને કેવી રીતે યોગા કરી શકાય તે વિશે ટીપ્સ આપી રહ્યા છે સર્ટિફાઇડ યોગગુરુ અને રીજોઇસ યોગા એન્ડ આર્ટના સ્થાપક અંકિતા પટેલ.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લઇ શકાય.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now