શું વધુ ઉંચાઇ ધરાવતા લોકો જ બાસ્કેટબોલ રમી શકે?

Kevin Somani is a basketball player in India and publishes his video blogs on tactical and analytical side of the game. Source: Supplied by Kevin Somani
ઓલિમ્પિક્સમાં બાસ્કેટબોલમાં પ્રથમવાર મેડલ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમ વિશે અને બાસ્કેટબોલ અંગે પ્રવર્તમાન ગેરમાન્યતાઓ વિશે SBS Gujarati એ ખેલાડી અને બ્લોગર કેવિન સોમાણી સાથે વાત કરી. ગુજરાતના બાસ્કેટબોલ ખેલાડી કેવિન સોમાની વિવિધ સ્તરે યોજાતી બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાની સાથે વીડિયો બ્લોગ્સ દ્વારા આ રમતના વ્યુહાત્મક પાસા સમજાવે છે.
Share