Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

શું વેપિંગ તમારા માટે ખરાબ છે? જાણો વિશેષજ્ઞોનો અભિપ્રાય

NZ is moving to treat vaping like tobacco products.

Vaping raises health concerns. Source: SBS / SBS News

યુવાવર્ગને નિકોટીનના સેવનની આદત ન પડે તે માટે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ ઇ-સિગારેટના વેચાણ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. કેન્સર કાઉન્સિલ દ્વારા આ અંગે રજૂ કરવામાં આવેલા આંકડા પણ ચિંતાજનક છે. ઓસ્ટ્રેલિયામાં ઇલેક્ટ્રોનિક સિગારેટ સ્મોકિંગના વેચાણ અને સ્વાસ્થ્ય પર થતી અસર અંગે ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરી માહિતી મેળવો.

Published

By Abby Dinham

Presented by Mirani Mehta

Source: SBS

Share this with family and friends

યુવાવર્ગને નિકોટીનના સેવનની આદત ન પડે તે માટે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ ઇ-સિગારેટના વેચાણ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. કેન્સર કાઉન્સિલ દ્વારા આ અંગે રજૂ કરવામાં આવેલા આંકડા પણ ચિંતાજનક છે. ઓસ્ટ્રેલિયામાં ઇલેક્ટ્રોનિક સિગારેટ સ્મોકિંગના વેચાણ અને સ્વાસ્થ્ય પર થતી અસર અંગે ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરી માહિતી મેળવો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now