ભારતે અવકાશવિજ્ઞાન ક્ષેત્રે નોંધાવ્યો નવો વિશ્વ્ વિક્રમ
Indian Space Research Organisation Source: Indian Space Research Organisation
ભારતની અવકાશવિજ્ઞાન સંસ્થા ઈસરોએ એક જ રોકેટ માં ૧૦૪ ઉપગ્રહ છોડવાનો વિક્રમ આજે પોતે નામ કરી લીધો છે. એક એવો પ્રયાસ જેમાં આજ સુધી અમેરિકા કે રશિય ને પણ સફળતા નથી મળી.
Share




