ક્રિસમસની રજાઓ દરમિયાન બાળકોને કેક ખાવાનું વધુ પસંદ હોય છે પરંતુ, ઇંડાના ઉપયોગ વિનાની કેક સરળતાથી ઉપલબ્ધ હોતી નથી. કેક આર્ટીસ્ટ અવની પટેલ આ સંજોગોમાં કેવી રીતે ઘરે જ ઓરેન્જ પોપી સીડ્સ કેક બનાવી શકાય તે વિશે SBS Gujarati સાથે રેસીપી વહેંચી રહ્યાં છે.
વાનગી બનાવવા માટે જરૂરી સમય અને સામગ્રી:
આ વાનગી બનાવવાનો સમય 50 મિનિટ
વાનગી બનાવવા માટેની સામગ્રી:
- 1 કપ સેલ્ફ રાઇઝીંગ લોટ
- 1 ટી સ્પૂન ખસખસ (પોપી સીડ)
- 1/2 નારંગીનો રસ
- 1/2 કપ દહીં
- 1/2 કપ કાસ્ટર શુગર
- 1 ટી સ્પૂન ઓરેન્જ ઝેસ્ટ
- 1/4 કપ તેલ / નરમ માખણ
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






