મૂળ પારસી ગુજરાતી પત્રકાર ડેલ ઈરાનીનો જન્મ ભારતમાં અને ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશમાં ટીવી ચેનલો પર કામ કર્યું છે. આવો જાણીએ તેમના કેટલાક રસપ્રદ અનુભવો વિષે. ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા યુથ ડાયલોગમાં ભાગ લેવા સિડની આવેલ ડેલ ઈરાનીની નીતલ દેસાઈએ લીધેલ મુલાકાત .
Share






