કચ્છના બેનમૂન અને ભાતીગળ ભરતકામનું જતન - સંવર્ધન કરતા જુડી ફ્રેટર
Judy Frater Source: Judy Frater
કચ્છની કારીગરી અને હસ્તકલાથી પ્રભાવિત થઇ અમેરિકાના જુડી ફ્રેટર કાયમ માટે કચ્છના જુડીબેન બન્યા. કચ્છી ભરતકામના જતનમાં, કારીગરોને આધુનિક સમય સાથે તાલ મિલાવવા સક્ષમ બનાવવા અને વૈશ્વિક સ્તરે કચ્છી કલા -કારીગરીનો પસાર -પ્રચાર કરવામાં જુડી ફ્રેટરનું મહત્વનું યોગદાન છે. હરિતા મહેતાની જુડી ફ્રેટર સાથે મુલાકાત
Share




