કૈલાશ યાત્રા એક અલૌકિક અનુભવ - સમીર પટેલ
Samirbhai and his wife Amrapali at the base of Mount Kailash Source: Samir Patel
સમીરભાઈ એ માત્ર વેકેશન પર જવાના ઈરાદાથી આ પ્રવાસની શરૂઆત કરી હતી, પરંતુ કૈલાશ પર્વતના દર્શન થતાંજ જે અનુભવ્યું , એ પરિવર્તન વિષે નીતલ દેસાઈ સાથે વાત કરી રહ્યા છે.
Share