સ્ત્રી અને પુરુષ વચ્ચે આદર્શ સંબંધના પાઠ શીખવતો કાર્યક્રમ
Kids Say No program participants Source: SBS
White Ribbon Day નિમિત્તે સ્ત્રીઓ પર થતા અત્યાચાર તરફ સૌનું ધ્યાન દોરવાના પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે સિડની ના એક પોલીસ અધિકારીએ હાય સ્કૂલ માં ભણતા યુવાનો થી શરૂઆત કરી છે - કિડ્સ સે નો (ટુ ડોમેસ્ટિક વાયોલન્સ)
Share




