ક્લેપ્ટોમેનિયા (Kleptomania) એક પ્રકારની બિમારી છે જેમાં વ્યક્તિને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ પડે છે. આ બિમારી કેમ થાય છે તથા તેનાથી કેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે તે વિશે પર્થ સ્થિત ડોક્ટર હિતેશ પ્રજાપતિએ વિસ્તૃત માહિતી આપી હતી.
હાઇલાઇટ્સ
ક્લેપ્ટોમેનિયા એ ઓબ્સેસિવ-કમ્પલ્સીવ ડિસોર્ડરનો એક ભાગ છે.
ક્લેપ્ટોમેનિયાથી પીડાતા લોકો ઘણી વખત ચોરી કર્યા બાદ તણાવ અથવા દોષની લાગણી અનુભવે છે.
આ બિમારી પુરુષ કરતા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
આ વિષય પર તાજેતરમાં એક ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






