પર્મેનન્ટ રેસીડન્સીની તક આપતા 'ક્રિટીકલ સ્કીલ્સ ઓક્યુપેશન લિસ્ટ' માં આ વ્યવસાયોનો સમાવેશ

Source: SBS Sinhala
કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો અને ટેરીટરી ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડતા 190 અને 491 વિસા શ્રેણી માટે ઓક્યુપેશન લિસ્ટમાં કેટલાક ફેરફાર કરી રહ્યા છે. મેલ્બર્ન સ્થિત Aussizz Group ના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે 'ક્રિટીકલ સ્કીલ્સ ઓક્યુપેશન લિસ્ટ' અને ભવિષ્યમાં કયા વ્યવસાયને વધુ મહત્વ મળી શકે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share