ક્રીંઝલે દીકરીની આસપાસ રચ્યું કલાત્મક વાર્તાવિશ્વ.
Krinzal, Facebook Source: Krinzal, Facebook
ક્રીંઝલ ચૌહાણ મેલબર્નમાં વસતી એક એવી જ મા છે જેને પોતાનાં બાળકની તસવીરો લેવી ગમે છે. પણ પોતાના આ પ્રેમને કલાત્મક રૂપ આપીને, દીકરીની ફરતે ઘરની રોજિંદી વસ્તુઓ ગોઠવીને ક્રીંઝલ ખડું કરે છે એક અનોખું વાર્તાવિશ્વ. પોતાના આ સર્જનાત્મક વિચાર 'Story telling by Shanaya' અંગે એ વાત કરે છે જેલમ હાર્દિક સાથે.
Share