લાડલી મીડિયા એવોર્ડ
Image supplied by Source: Population First
પોપ્યુલેશન ફર્સ્ટ સંસ્થા વડે દર વર્ષે સંચાર માધ્યમો વડે જેન્ડર સેન્સિટિવિટી ક્ષેત્રે કરવામાં આવેલ યોગદાનને બિરદાવવા લાડલી મીડિયા એવોર્ડ આપવામાં આવે છે. 13 ભારતીય ભાષાઓ અને ઝોન થી રાષ્ટ્રીયકક્ષા સુધી વિવિધ સ્તરે આપતા આ એવોર્ડ સામાજિક પ્રશ્ન અંગે મીડિયાની કામગીરી ને વધાવવાનો અવસર છે. વર્ષ 2007 થી યોજાતા આ એવોર્ડ આ વર્ષે અમદાવાદ ખાતે યોજાશે. આ અંગે કોર્ડીનેટર હરિતા તલાટીએ હરિતા મહેતા ને આપેલ મુલાકાત
Share




